$\overrightarrow A = 4\hat i - 3\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય તો , $\overrightarrow A \, + \overrightarrow B $ નુ મુલ્ય અને દિશા મેળવો.
$5\, N$ અને $10\, N$ નું પરિણામી નીચેનામાથી કયું શકય નથી ? ........ $N$
જો બે એકમ સદિશનો સરવાળો પણ એક એકમ સદિશ હોય તો તેમના માપન મુલ્યનો તફાવત અને તે બે સદીશો વચ્ચે બનતો કોણ કેટલો હેશે ?
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{O A}+\overrightarrow{O B}+\overrightarrow{O C}=.......$
એક પદાર્થ પર બે બળો $4\, N$ અને $3\, N$ લાગે છે. તો પરિણામી બળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?